કુદરત કેવા ખેલ રચાવે
અજીબોગરીબ નાચ નચાવે
ક્યાંક પાણી માટે તરસાવે
બીજા સ્થળે પ્રલય વરસાવે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now