એકલતાથી હું ના ડરું
પણ પીડા કોની સામે ધરું
પીળું થતાં ખરે તરુ
તેમાં વાંક હું કોનો ગણું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111810854

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now