જીવનું શિવ તરફ પ્રયાણ એટલે
*મહા શિવરાત્રી*
જ્યારે આત્મા શુદ્ધ થશે....
વિચારો શુદ્ધ થશે....
કર્યો શુદ્ધ થશે....
ત્યારે મૃત્યુ નો ડર નથી રહેતો એક દિવસતો આ સુંદર શરીર અગ્ની માં બળવાનું જ છે...
આપણા પ્રિયજન જ નશ્વર દેહ ને ચિતા પર મૂકી અગ્નિદાહ આપી ભસ્મ કરી નાખશે.
તો આ મોંઘા દેહને અત્યારે જ શિવ તરફ પ્રયાણ કરાવીએ....
*ૐ નમઃ શિવાય*