જે ઘરમાં સ્ત્રીઓને યોગ્ય સન્માન મળે છે, એ ઘરની સ્ત્રીઓને બહારથી મળતાં સન્માનની કોઈ લાલસા હોતી નથી. અને જો આ સ્ત્રીઓની કોઈ વિશેષ ઉપલબ્ધિ માટે કોઈ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવે તો એમાં એનાં પરિવારનો સંપૂર્ણ સહયોગ મળતો હોય છે.
આ મંચની તમામ મહિલાઓને 'આંતરરાષ્ટ્રીય મહિલા દિન'ની શુભેચ્છાઓ💐