अतितृष्णा न कर्तव्या,
तृष्णां नैव परित्यजेत् ।
शनै: शनैश्च भोक्तव्यं,
स्वयं वित्तमुपार्जितम् ॥
ભાવાર્થ -- (આપણે) વધારે પડતી ઇચ્છાઓ ન કરવી જોઇએ, પણ (એનો અર્થ) એવું ય નથી કે ઇચ્છાઓ બિલકુલ ન રાખવી જોઇએ.
(આપણે) પોતાનાં દ્વારા કમાયેલા (ઉપાર્જિત) ધનને ધીરે ધીરે વાપરવું જોઈએ.
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏