Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant Matrubharti Verified

@umakantmehta.871700
(81.2k)

मिली थीं ज़िंदगी
किसी के ‘काम’ आने के लिए

पर वक्त बित रहा है
कागज के टुकढे कमाने के लिए

क्या करोगे इतना पैसा कमा कर…?
ना कफन में ‘जेब’ है ना कब्र में ‘अलमारी’

और ये मौत के फरिश्ते तो
रिश्वत भी नहीं लेते
🙏
- Umakant

Read More

बुझा है तो न समझो बुझ गया ग़म भी
कि अब चराग के बदले की लौ है ॥
🙏
- Umakant

ઓળખો તો ઔષધ.
કમરનો દુ:ખાવો:-

સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે
લેવાથી કમરનો દુ:ખાવો મટે છે.
🧘
- Umakant

ઓળખો તો ઔધધ.
એસીડીટી:-

કોળાના રસમાં સાકર નાંખી
પીવાથી એસીડીટી મટે છે.
🧘
- Umakant

“ પ્રાર્થના”
સુખ મળે, સમૃધ્ધિ મળે,મળે ખુશી અપાર,
જીવન તમારું સફળ થઇ જાય,
ગણેશજી રુમઝુમ કરતા આવે તમારે દ્વાર.
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
મુલાયમ. હોઠ:-

ગ્લીસરીનનું હળવું માલિશ હોઠની ત્વચા પર
કરવાથી શિયાળામાં હોઠ મુલાયમ રહે છે.
🙏
**********
ઓળખો તો ઔષધ.
કબજીયાત :-

રાત્રે સુતી વખતે એક બે (૧-૨) સંતરા
ખાવાથી કબજીયાત મટે છે.
🧘
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
બાળકોને દાંત આવવા:-

બાળકોને ગાજરનો રસ પાવાથી દાંત
સરળતાથી અને પીડા રહિત આવે છે.
🧘
- Umakant

“शायरी“

“ उदास होने के लिए उम्र पडी हैं,
नज़र उठा सामने ज़िंदगी खड़ी है 💪

अपनी हँसी को होंठों से न जाने देना
क्योंकि आपको मुस्कुराहट के पीछे
दुनिया पड़ी हैं ।।”
🙏
- Umakant

Read More

સુવિચાર”

“આત્મા અમર છે પરંતુ તેના નિયતિએ
નિશ્ચિત કરેલા કર્મો તો પૂર્ણ કરવાનાં જ છે,
અને આ તમામ કર્તવ્ય પૂર્ણ કરવા શરીરનું
અસ્તિત્વ જરૂરી છે.આ માટે તો શરીરને
બચાવવું જ જોઇએ”
🙏
- Umakant

Read More

नाहं वसामी वैकुंठे
योगिनांहृदये न च।
मद्भत्ता यत्र गायंति
यत्र तिष्ठामि नारद॥

के नारद! मैं न तो वैकुंठ में रहता हूँ।
और न योगियों के हृदय में ही रहता हूँ ।
में तो वहीं रहता हूँ, जहॉ प्रेमाकुल होकर
मेरे भक्त मेरे नाम का कीर्तन किया करते हैं ।

सुप्रभातम् एवं जन्माष्टमी की हार्दिक शुभकामनाएँ
🙏
- Umakant

Read More