પહેલા પ્રસંગ આવ્યે,
ઘરના મોભી ( વડીલ ) ની આમન્યા રાખતા, તેમની સલાહ સૂચન લેતા, તેમના આશીર્વાદ લેતા
ને અત્યારે.....
અત્યારે સલાહ સૂચન, આમન્યા ને આશીર્વાદ તો દૂર, એમની હાજરીની પણ ક્યાં નોંધ લેવાય છે.
" માણસને થયું છે શું " ?
મારી આ રચના યુટ્યુબ પર નિહાળો, તમને જરૂર ગમશે
https://youtu.be/teAtAnVBlPQ