જે બાળકોનું બાળપણ સુંદર હોય છે,
એમનું વ્યક્તિત્વ મોટા થાય ત્યારે સુંદરજ બને છે...
બાળકોને બધી સુખ સાહ્યબી તો આપણે આપી દઈએ છે..
પણ આપણી પાસે રહેલ સુંદર સંસ્કૃતિ ને ઘડતરનો વારસો આપવાનું ભૂલી જઈએ છે, અથવા એમ વિચારી લઈએ છે મોટા થઈ બધું શીખીજ જશે...
ને ત્યાંજ તો કરી નાખીએ છે, આપણે ભૂલ
એટલે એમના ઘડતરમાં થતી આ ભૂલને અંદેખી ન કરી એને આપણને મળેલ બધીજ સંસ્કૃતિનું શિક્ષણ પહેલાં આપીએ....
અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫