Quotes by Rinal Patel in Bitesapp read free

Rinal Patel

Rinal Patel

@rinalpatel7136


દુર્ઘટના ક્યારે કોની સાથે કયા કારણોસર કેવી રીતે અને કેમ આવશે એ જોઈને નથી આવતી એ, તો ક્યારે પણ કોઈ પણ સમયે કોઈની પણ સાથે થઈ શકે છે એટલે યાદ રાખવું કે ઈશ્વરથી મોટું અને એમના નિર્ણયથી બળવાન કોઈ નથી હોતું.

અંતરની દ્રષ્ટિએ.
- Rinal Patell

Read More

જીવનની દરેક પળ કિંમતી છે જો એ પળની કિંમતનુ મહત્વ સમજી જઈએ તો..

અંતરની દ્રષ્ટિએ.
Rinall

ઘણા લોકો ભલે ચમત્કારમાં ન માનતા હોય ,પણ હું માનું છું આ જીવનને,આ પ્રકૃતિને,આ સમયના ચક્રને,આ સૃષ્ટિના ચલાવનાર ને,
જે અંધકારમાં ડૂબેલાને પ્રકાશની કિરણ તરફ રસ્તો ચીંધી કયા રસ્તા પર ચાલવું તે નિર્ણય આપણા પર છોડી દે છે.છેને આ ચમત્કાર!

અંતરની દ્રષ્ટિએ
Rinall

Read More

તારા પ્રેમની દરેક પળ મારા માટે માત્ર એક સુંદર યાદ નહીં પણ સુંદર જીવનની હકીકત છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall

જીવનની જીવાદોરી કેટલી ટૂંકી છે કે લાંબી એ કોઈને નથી ખબર છતાં બધા આજની પળો ને જીવવાનું મૂકી આગળની પળોમાં ગૂંથાતા જાય છે.
અંતરની દ્રષ્ટિએ.
Rinall

Read More

જે પાછળ છૂટી ગયુ છે.એનો વિચાર કરવા કરતા આગળ શું મેળવી શકાય એના માટે પ્રયત્ન કરશો તો તમે જેના હકદાર છો એજ મળશે .

અંતરની દ્રષ્ટિએ.
Rinall

Read More

હાડકા વિનાની આ જીભ ભલે ગમે તેટલા હાડકા ભાંગી શકતી હોય પણ જ્યારે તમારા આત્મસન્માનને ભાંગવા તત્પર બને તો એ જીભને ત્યાજ અટકાવો.
કારણકે તમારા આત્મસન્માનથી વધુ મૂલ્યવાન કંઈજ નથી.
અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

મિત્ર હોવાના ખોટા દાવા કરનારને જેટલા જલદી ઓળખી જાવ એટલું સારું જયારે એજ મિત્ર સમય આવે તમારી પડખે ન ઉભા રહે તો દુઃખ ઓછું થશે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Read More

આ જીંદગીમાં હોળી તો કઈ કેટલી જોઈ
ને દુળેટીના રંગો પણ, રંગો બધા દેખાડાનાજ હતા.
ખરેખર તો બધાના મનમાં હોળીજ સળગતી હતી, એ મને ઘણુ મોડું સમજાયુ.

અંતરની દ્રષ્ટિએ
Rinall .

Read More

આજના આ દિવસે દરેક શક્તિ સ્વરૂપા સ્ત્રીને મારા સલામ.
Happy women's day

અંતરની દ્રષ્ટિએ.
- Rinall