दिवसेनैव तत् कुर्याद् ,
येन रात्रौ सुखं वसेत् ।
यावज्जीवं च तत्कुर्याद् ,
येन प्रेत्य सुखं वसेत् ॥
ભાવાર્થ -- દિવસભર એટલું કામ કરો કે જેથી રાત્રે ઘસઘસાટ ઊંઘી શકો. એ જ રીતે, જીવનભર એવાં કાર્યો કરો કે જેથી મૃત્યુ પછી સુખ મળે એટલે કે જીવની સદગતિ થાય.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏