सर्पदुर्जनरोर्मध्ये,
वरं सर्पो न दुर्जनः |
सर्प दंशती कालेन,
दुर्जनस्तु पदे पदे ||
ભાવાર્થ -- સાપ અને દુષ્ટ જન પૈકી કોણ સારું? તો જવાબ છે સાપ, કેમ કે સાપ તો માત્ર એક જ વાર દંશ મારે છે, જ્યારે દુર્જન તો હંમેશા અને વારે વારે દંશ માર્યા કરીને સૌનું જીવન બરબાદ કરે છે.
🙏 શુભ બુધવાર! 🙏