કર્તવ્ય નીષ્ઠ બની જીવન વ્યતીત કરવું અને અંતે શીવધામ એ મારા જીવનનો અંતિમ લક્ષ્ય છે, સાથે આવવા માગે કે આ પથ પર ચાલવા માગે તેમને માર્ગદર્શન કે મદદ એ મારા કર્તવ્ય નો એક ભાગ છે,
સંત નથી સાધું નથી નથી મોટો જ્ઞાની બસ સીવપુત્ર ગણી તેના આદેશ કે સંકેતોને અનુસરવાનો યથાર્થ પ્રયત્ન કરૂ છું, અને માણસ છું સત્વને ધારણ કર્યો છે જરૂર પણ રજ્વ ગુણ એ માણસ તરીકે મારી ઓળખ છે,
ઓમ શાંતિ 💐🙏