Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(230)

ઘણીવાર આવે બહાર બની કોઈ અને બાઢની જેમ બધું સાથે વહાવી લઈ જાય, અને કોઈ વાર આવે ઝરણું બની કે હર્યું ભર્યું મધુવન બનાવી જાય,
તને સમજવી છે મુશ્કેલ એ જીંદગી
તું ધારે તે કરી જાય જીંદગી
બસ અરજ એટલી કે ખુદ ખીલી ગુલાબ ની માફક મહકાવીદેજે જીંદગી
- Hemant pandya

Read More

સપનાના વાવેતર...
કયારેક કાંટાળી ઈયળ..
તો કયારેક સપ્તરંગી પતંગીયું બની આવી જાય,
એ સમય તું કોઈને કોઈસાથે એવીરીતે જોડે કે , માણસોની લાઈફલાઈન બદલાઈ જાય
- Hemant pandya

Read More

જીવનમાં પ્રેમ અને સાથ મળે તો હીમાલય ચડવો હોય ને તો એ પણ ચડી જવાય..
ઈશ્વર ક્યાંક ને ક્યાંક કોઈ ને ભેગા કરવા આયોજન કરે છે,
પણ માણસો ખોટી હઠ ઈગો કે નેગેટીવીટી ને લઈ
સાગર સમા સાગર ને પામતા પામતા રહી જાય છે..
અરે દરીયા માં ડુબકી લગાવ્યા વીના એની ગેહરાઈ અને વીશાળતા થોડી માપી શકાય??
સુંદર દેખાતા ખાબોચિયાં જયા ત્યાં ખુબ નજરે ચડશે.. પણ સાગરને પામવા શરીતા બની સાગર સુધી ચાલીને જવું પડે..અને ખુદનું અસ્તિત્વ ભુલી સાગરમાં સમાઈ જવું પડે..
- Hemant pandya

Read More

પ્રેમ માંગે જીવનમાં ઉર્મીઓ ભરી દઉં,
મદદ માંગે તો સામે જીવન ઘરી દઉં,
માનવ છું માનવ રહું એય ઘણું ,
કોઈ પૈસાથી તોલે સંબંધો ને એ કેવી રીતે શાંખી લઉં?
- Hemant pandya

Read More

લોકોને સમજાવતા સમજાવતા થાકી જવાસે , પણ નહીં સમજે આ લોક , માટે હે મનવા તારે ખુદને સમજવું પડશે.
- Hemant pandya

સમભાવ કેમ જરૂરી છે?
રાગ દ્રેશ નું કારક છે, અને
અને દ્રેશ રાગનું,
સમજી ગયું,સમજો તરી ગયું..

- Hemant pandya

કડવી વાણી
ચણીલે ચારો, અને બુજાવીલે તરસ , જોજે મુર્ખા કોઈ આસ અધુરી ન રહીજાય,
નહીતર રહીશ અધોગતીએ અભાગીયા ,
હાલત તારી થશે ધોબીના કુતરા જેવી ,ન ઘરના કામનો ,ના ધાટના, માટે ચેત ચેત નર તું આમ હડકાયો ન થા..
- Hemant pandya

Read More

તું તારો જન્મ દીવસ ઉજવી કેવો હરખાય?
ના ખબરૂં રોજ તારી આવરદા ઓછી થાય,
સમય નથી તારી પાસે જાજો અરે તને કા ન હમજાય..?
- Hemant pandya

Read More

તું ખુદનોય નથી, ન આ મારૂં ઘર ના કોઈ ઠેકાણું, પરદેશી પંખી ઉડી આયો આ દેશ, ખોટી માયા માં શું પડે જીવ , તારે કાલે ભરવી પરદેશ ઉડાન..
- Hemant pandya

Read More

શોળ સણગાર કર કે તું રંગ રોગાન કર.. મનને મનાવવાના તું બધા મરણીયા પ્રયાસ કર,
જે દેખ સકે વો તો સમજે હૈ ,બીચારો જીવવાનો વ્યર્થ પ્રયાસ કરતો જાય.
- Hemant pandya

Read More