..... 🙏🏻🌹શબ્દ 🌹🙏🏻
શબ્દ સ્વરૂપ નુ ભાન ત્યારે જ થાય છે કે જ્યારે ઇન્સાન પોતાની સુરતા ને શબ્દ ની પારખ કરાવી શકે અથવા શબ્દ ની સાથે મિલાપ કરાવે તો જ **સ્વરૂપ* નુ ભાન થાય.
એને માટે ઇન્સાન ખુદ જવાબદાર છે એટલે જે પાણી પીવે એની તરસ મટે એમ
ભક્તિ અને ભજન વગર નો નર ભુત છે ભજન કરે એને ભેટે.
🙏🏻🌹બ્રીજ 🌹🙏🏻