The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹 જેને સતગુરૂ મળ્યા સાચા રે.... સ્વરૂપ એને ઓળખાયા રે.... ગુણ ગુરૂના એણે ગાયા રે સ્વાસ-ઉસ્વાસે સાધના કરો તો ત્રિવેણીમાં તમારા ધામા રે... . જેને સતગુરૂ મળ્યા.... અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો . સંત ચરણની દાસી રે.... . જેને સતગુરૂ મળ્યા.... અડસઠ તીર્થ સતગુરૂ ચરણે . તેત્રિસ ભલે કરે તે આશા રે.... જેને સતગુરૂ મળ્યા... મૈસુરબાપુ નો દાસ બીજલ કહે . ગુરૂદેવ હું બાળક છુ તમરો રે.. જેને સતગુરૂ મળ્યા... . 🌸બ્રીજ 🌸
મળિયા એ નર મળશે જેની પૂર્વ જન્મની પ્રીત નવા ખાતે નહિ ચડે, આતો યુગો યુગની રીત.....🙏🌹🙏
પાંચ પચ્ચીસ ગાઉ પર બહુ બઘા બેઠા, લાબા વધારી વડવાઇ સમા જોને વાળ. દાસ ખીમો કે અંતરમા હોય વિષયોની વરાળ, એમા ક્યાથી છુટે ભવોભવની જંજાળ. .... .....સતનામ તુહિનામ...... ....
ખરી વરતીમા જે ખંતથી ખેલે, અને સ્નેહે સેવે સગુણા સંત. દાસ ખીમો કે છુટે એના કુડા તંત, પછી એને દર્શાય સધળે સહેજે ભગવંત. .... .....સતનામ તુહિનામ..... ....
ગુરુ જ્ઞાનની ગોળી ખાઇ જો વિવેકે વાટી, એની સહેજે ખુલે અંતર પટની આટી. દાસ ખીમો કે દર્યાય વસ્તુ રદયમા દાટી, એને ટળી જાય ભવોભવની હડીયાપાટી. .... .....સતનામ તુહિનામ..... ....
સદગુરુ ચરણમાં શીશ નમાવી, દોઉ કર જોડી કરુ એક આશ. દાસ ખીમો કે પ્રિતે પ્રભુના ગુણલા ગાઉ, અને રહુ નિત સંત ફકીરના ચરણનો દાસ. .... .....સતનામ તુહિનામ..... ....
🙏🏻સત્સંગ સાર સમજ્યો નહિ સંતના શબ્દોનો અર્થ લઈ જ્ઞાન કથી ગાડા ભરે જ્ઞાનીઓ સારમા સાર સમજે એ કોઈ🙏🏻
પ્રેમ રૂપી પ્યાલો ભકિત કેરું ભોજન અને શબ્દ રૂપી સ્વાદ જો ગ્રહણ કરે સો ઉતરે ભવ પારા......
🙏તિરથ ગયે ફલ એક હે સંત મીલે ફલ ચાર સતસંગ મીલે ફલ અનેક હે, કહે કબિર વિચાર. 🙏સાહેબ બંદગી🙏
હરિજનો કેરા હેતાળા સંગથી, જેને ચડે સોહામણો અનેરો રંગ. દાસ ખીમો કે છુટે એના નઠારા વ્યંગ, ઇ તો ખેલે સત સંગ્રામે જબરો જંગ. .... .....સતનામ તુહિનામ..... ....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser