Gujarati Quote in Poem by Kamini Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શમણું....

વ્હેલી પરોઢનું જોયેલું શમણું
કાશ! આજ હકીકત બની જાય
આંખ ખોલું ત્યાં સાજન મલકાય
ને મિલનની અનેરી ક્ષણો રચાય
યાદોની આ વણથંભી વણઝાર
અશ્રુ બની આંખમાં ઊભરાય
કલમને ટેરવાનો સાથ મળી જાય તો
શબ્દો બને પ્રિત ને
કવિતા રચાઈ જાય....

કામિની...

Gujarati Poem by Kamini Shah : 111709101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now