માણસ માં જેવી એટલી બુદ્ધિ હશે તેવું અને તેટલું જ વીચારી સકશે,
જુની કહેવત કુવામાં દેડકાને દુનિયા એટલીજ દેખાય..
જયારે વીશ્વ તો કરોડો બ્રહ્માંડો નું બનેલું છે એમાની એક આપણી મીલકીવે ગેલેક્સી જેમા કેટલાય તારા ગ્રહો છે, લોકો માને માત્ર પૃય્વીપરજ પાણી છે, હકીકત કેટલાય ગ્રહો બરફથી ઠંકાયેલ છે,
આતો થઈ દ્ર્ષ્ટી ની વાત, શુક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો સત્ય અને જ્ઞાન ની વ્યાખ્યા કંઈક વીશેષ અને વીશાળ છે, કારણ કે જન્મ મરણ તો માત્ર પ્રક્રિયા છે જે સદંતર ચાલે છે, જીવ શરીર ધારણ પ્રક્રિયા કેટલીય વાર થઈ હશે, તો તમે કોણ? શરીર નામ જાત ધર્મ બધીજ માયા. મૃત્યુ બાદ નવું જીવન
આત્મા અજર અમર અવીનાસી છે તે ઓમ છે અકાર નથી ઓમકાર છે કારક છે, સ્થુળ નથી શુક્ષ્મ છે , દેહ જન્મે છે આત્મા પ્રગટ થાય છે તેમા, દેહ નાશ પામે છે મુત્યુ પામે છે ,આત્મા ઉડી જાય છે નીકળી જાય છે મરતો નથી કારણ તે અ જન્મો છે તેને અડી સકાતુ નથી પકડી શકાતો નથી માત્ર અનુભવી સકાય છે, તે અવીનાસી અજન્મો છે અમર છે.
જે બુધ્ધિ અને સમજણની જાઞૃત અવસ્થા તમે સમજો છો તેતો પ્રકૃતીની માયા છે, જે તમારા દીમાગમા સ્મૃતિ રુપે ભરાઈ છે, વાસ્તવિક સત્ય તો અલોકીક છે, કા ધ્યાનથી પ્રાપ્ત થાય કા દેહ ના બંધનથી મુક્ત બની એ સઃચી દીશાએ જવાથી, માયામાં ફસાયા તો મૃત્યુ બાદ ભુત બની એ પ્રકૃતી ની સ્મૃતી પાછળ ભટકશો.
ઓમ શાંતિ