જ્ઞાન આપનાર સદગુરૂ ભગવાન સમાન કહેવાય છે...પણ બધાનો ભગવાન એક જ છે ઓમકાર જે દીવ્ય પુજ માથી સીવલીગ રૂપે પ્રગટ થયેલ...હજારો બ્રહમાડોના હજારો બ્રહમા વીષ્ણુ અને શંકરના પીતા તે શીવ મનને શાંતિ આપનાર છે. તે નીરાકાર આદી અનંતા છે ,જેમણે બધાયને ચોક્કસ સમય માટે આકાર આપી તેમા. જીવ રૂપે તેમનો અંશ મુકેલ છે... તેત્રીસ કોટી દેવી દેવતા બ્રહ્મા વીષ્ણુ શંકર (આપણા સ્થુળ શરીર ના ત્રણ પીતા), દાનવ ગંધર્વ નાગ યક્ષ માણસ તમામ જીવ જંતુ બધાય એમા આવી ગયા, દરેકનો અંત નક્કી છે, અ જન્મા એકજ શીવ છે , આત્મા પણ અજર અમર અવીનાશી છે શીવનો અંશ છે, શીવથી છુટો પડી અંતે શીવમાં જઈ ભળે છે,
આ છે પુરૂ જ્ઞાન...🕉️🙏🙏
-Hemant Pandya