જિંદગી ની ટ્રેન ઊભી છે કઈક એવા મુકામ પર ,
જ્યાં લોકો સૂનમૂન ને
ઘડીયાળ નો કાંટો જાણે ઠપ છે;
જ્યા પંખીઓ નો કલરવ બંધ ને
ગરજતી સડકો જાણે ઓક્સીજન પર છે !
હિંમત બુલંદ કરીને હું તો બેઠો જ છુ,ને
તમે પણ બુલંદ રહો માન્યા વગર હાર !!
ગમે એમ તોય ચાઈના ની પ્રોડક્ટ છે,
ઝાઝી ટક્કર નો ઝાલી શકે આપણી હાર !! ..
# COVID -19 # Lockdown # 💪#😊
-- Rathavi SAHEB!