જરા દિલમાં ,ચાનક ને રાખો,
હું ક્ષણિક છું, માનક ને રાખો.
અહં ઓગળી, જાય બસ,
મટી જાય , આશક એ રાખો,
મટી જો ત્યાં ,અનુરાગમાં જો,
તરી જાય , સ્થાનક માં રાખો.
છે આશા મહીં જીવન સદાયે,
ત્યાં મનમાં 'ય ,આવક ને રાખો.
છે આનંદ દિલમાં સહજ જો,
હું શૂન્યે જ , શાસક એ રાખો.
-મોહનભાઈ આનંદ