શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચે વેર થયેલું છે,
નથી કામનું , જે આજે ભરેલું છે ,
થાકયું છે દેહ માં , જે લોહી વહેતુ છે,
જીવન , મૃત્યુ થી ઘેરાઈ ને બેઠું છે ,
આજ કુદરતે કરમ ને કોતર્યું છે,
સલામત છે ,એ જે થોડું છેટું છે ,
આ વિકરાળ ખેલ માં કાલ શુ થશે ???
જે, દેખાય છે એ કાળ નું એઠું છે ,
-Udit