*પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટુ જૂઠ...*
*" મારે એમને પુછવુ પડે "*🤔🤔😅😅😅😀
હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો
😜😜😜😜😜😜
અને...
*પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠ...*
*એમા એને શુ પૂછવાનું...?*🤥
હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય...!!!
😛😂🤑😁😜😆