ચાલો બનાવીએ એક નવી સામાજીક વ્યવસ્થા,
પિયરમાં જેમ રહેતા હતા એમ રહીએ સાસરીમાં,
સાસુને બનાવીએ આપણા મમ્મી સમાન,
સસરા બને પપ્પા સમાન,
દિયરને બનાવીએ આપણો ભાઈ,
નણંદ બને બહેન સમાન,
આમ તો છે જ આવી વ્યવસ્થા,
છે જરૂરી માત્ર દ્રષ્ટીકોણ બદલવાની!
-Maitri Barbhaiya