Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...

...#... હિનાજી...
...#...જિજ્ઞાશાજી...

સમજણનો જાણે સાયર ભર્યો,
સુંદર શણગાર સાદગીનો કર્યો...
ઘડી મૂરત, અટક્યો ઘડવૈયો બે ઘડી,
બે હાથે લીધાં ઓવારણાં લળી લળી...
માતૃભારતી પરીવારનું ખરું કજાર,
આપીયે શુભાષિશ દિલથી હજાર...
વિશ્વ વનીકાની વિદગ્ધ વિરાંગનાઓ,
આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

Gujarati Blog by Kamlesh : 111667737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now