...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...

...#... હિનાજી...
...#...જિજ્ઞાશાજી...

સમજણનો જાણે સાયર ભર્યો,
સુંદર શણગાર સાદગીનો કર્યો...
ઘડી મૂરત, અટક્યો ઘડવૈયો બે ઘડી,
બે હાથે લીધાં ઓવારણાં લળી લળી...
માતૃભારતી પરીવારનું ખરું કજાર,
આપીયે શુભાષિશ દિલથી હજાર...
વિશ્વ વનીકાની વિદગ્ધ વિરાંગનાઓ,
આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

Gujarati Blog by Kamlesh : 111667737
Kamlesh 3 year ago

ધન્યવાદ નારાણય....

Kamlesh 3 year ago

ધન્યવાદ...

Kamlesh 3 year ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh Karotra 3 year ago

Happy birthday to you Bano ne 🎂🎂🎂

Yakshita Patel 3 year ago

Be lated... happy birthday both of you💐💐 ખૂબ ખૂબ ખૂબ સુંદર રચના કમલેશભાઈ...

Kamlesh 3 year ago

આપનું સ્વાગત છે...❤💙💚💛💜

HINA DASA 3 year ago

ખૂબ ખૂબ આભાર પરિજનોનો,thank u so much 4 make my day special

Aksha 3 year ago

Happy birthday

Kamlesh 3 year ago

ના રે ના... આ તો સાવ સરળ...

Krishna 3 year ago

જન્મ દિવસની ખુબ ખુબ શુેચ્છાઓ હિના દી જીજ્ઞા દી 🎂🎂🎂🍫🍫🍫💐💐💐

Bhavesh 3 year ago

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બન્ને સોરઠ ની સિંહણોને 🥳🥳🥳🥳

Kamlesh 3 year ago

આપનું સ્વાગત છે...

Kamlesh 3 year ago

આપનું સ્વાગત છે.... અઘરું??? આપના જેટલું નહીં હો....

Jignasha Parmar 3 year ago

Thank u all of you.🙏🙌😄😍

Jignasha Parmar 3 year ago

Ohhooo..bv bhare...😅😁😁 Khub khub aabhar kmlesh bhai..😍🎉😊😊😎😄

Parmar Geeta 3 year ago

Waah..👌 Happy birthday both of you 💐💐🎂🎂🍫🍫

SHILPA PARMAR...SHILU 3 year ago

Happy birthday..both of you....😇💕

Pem Patel 3 year ago

Happy birthday both of you 🎂🍫🎉🎁💐💐

Tinu Rathod _તમન્ના_ 3 year ago

બંને સુંદરીઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🥳🥳💐💐🎉🎊

shekhar kharadi Idriya 3 year ago

जन्म दिन की हार्दिक शुभेच्छा 💐💐🙏

Kunal Bhatt 3 year ago

Happy bday to both

Shefali 3 year ago

Happy Birthday Sakhi and Jigi 🎂🥳

... Dip@li..., 3 year ago

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ બન્નેને 🎉🥳🎉🥳💐🎊💐🎊🎊🎈🎈🎈

... Dip@li..., 3 year ago

ખુબ સરસ લખાણ 😃👏👏👏

______ 3 year ago

Happy birthday to both dear💐🎂🍰🍫

HINA DASA 3 year ago

ઓહો આટલું અઘરું... ખૂબ ખૂબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now