જન્મ મરણ એક કલ્પના માત્ર છે. એક શંષય છે.જે સદગુરુ ચરણે જાય છે. તેને આત્મા ની ઓળખાણ થાય છે. આત્મા ને ઓળખ્યા પછી જન્મ મરણ રહેતું નથી. આત્મજ્ઞાન થયા પછી સંતો બોલ્યા છે. અબ નહી આવું અબ નહી જાવું અબ ન ધરું કુંડા ધ્યાના(રવિ સાહેબ) નામ રુપ ગુણ નહીં હમારે કબહું ધરું નહીં અવતારા (નિરાંત મહારાજ) અને જે સંત ને ચરણે જાય છે. એને સં ત સંત જ બનાવે