માનવ તો માનવ જ છે પણ એક માનવ મા કેટલુ બધુ પરીવર્તન આવી ગયુ ને કેયારે આ બીના પરીવર્તન લાવી શકે છે તેનુ કોઈ કોઈ કારણ જરુર હોઈ સકે છે
એના શીવાય પરીવર્તન આવે એવુ નથી
માટે કોઈ ને કોઈ કારણ તો પાછડ શુપાયલ જ હોય છે તે પણ તેના વીચારો મા બીજે કયાય નહી
એક માનવ અનેક રુપમા આજે હાજર જ છે છતા આપણી સુરતા એ કારણ ને નથી પકડી સકતી તો આપણા વીચારો નુ જ અભાવ છે તેથી મુડ સત્ય સુધી આપણે નથી પહોચી શકતા
મનુષ્ય ભલે અનેક નજર મા આવે પણ સાચા વીચારો થી જોઈયે તો મનુષ્ય ઉત્પતિ એક જ છે તેમા આપણે ખાલી ઉત્પતિ જ જોઈયે છી પણ પાછડ આપણા વીચારો નથી જોતા કે આમ કેમ થયુ જે થવુ હતુ તે ન થયુ ને આ બધુ ઉલટુ થહી ગયુ હવે આ ઉસલટ કેમ થાય અને અનેક માથી એક કેમ થાય તે જ આપણ ને વીચારો ની જરુર છે અને બીજુ ગનાન નહી હોય તો ચાલે એમ છે પણ એક થવા વગર નહી ચાલે પણ આપણે બધા પોત પોતાની પીપુડી વગાડયાજ કરીયે છી એક થવા કોઈ તૈયાર નથી તો એકતા કેમ આવે સાહેબ બંદગી સાહેબજી