*કથણી બકણી* છુટી ક્રિયા
કોના ગાયે ગીત
ખોળનહારો પોતે ખોવાયો
*આપે થયા અદ્વેત*
એમ જેટ જેટલા વિશેષણો આપીએ જેટ જેટલું વર્ણશ કરીએ તેમ છતા
આ પરમાત્માં નિઃશબ્દ છે
જે જે શબ્દો આપીએ એ માત્ર ઠરાવો જ છે...
એટલે પ્રિતમ સાહેબ કહે છે
*વાણી શકે ન વર્ણવી*
છે એવું સદગુરુનું સ્વરૂપ
કહે પ્રિતમ એ પદ પ્રિછજો
છે *ઉપમાં રહીત અનુપ*
🙏જય ગુરુ મહારાજ🙏