🙏🏻
ભીમ ભેટ્યા ને મારી ભ્રમણા ભે સર્વ ભાંગી,હરદમ હાલ હજુર
દાસી જીવણ સત ભીમ ના ચરણા,પાયો તેને ચકનાચૂર...
ભે ભય...ખતરનાક અડચણ જ્યા સુધી છે ત્યા સુધી ઉપાધિ પ્રથમ તો એનાથી મુક્ત થવાય એય પછી બધુ ય હળવુ..ઍ ભે નુ સ્થાન જ મસ્તક હવે જ્યારે એજ પુર્ણ શ્રધ્ધા વિશ્વાસ સાથે ગુરુ ચરણ મા મુકાઇ ગ્યૂ હૌય પછી તો ભે આવજ ક્યાથી
ગંગામા ય કહિ ગ્યા લાગ્યા ભાગ્યા ની ભે રહે મનમા ત્યાં લગી ભક્તિ નૈ થાય
પોતાનુ શરીર માને નહિ મનમા શરીર ના ધણી જોને મટી જાય..
ક્યાક લખાયું પરથમ પહલા મસ્તક મુકી વરતિ લેવુ નાંમ જોને
ભય મુક્ત થયા પછી તો હરદમ હાલે હજુર અને જીવણ સાહેબ કદાચ એટલૅ જ કહેતા હશૅ કે ચકનાચૂર...અહંકાર નો ભાંગી ને ભુક્કો ચકનાચૂર...નામો નિશાન નય
જય હૌ દાસી જીવણ સાહેબ ની....કોટિ કોટિ વંદન ... 👏🏻👏🏻👏🏻