કોઈએ આપણાં પર વિશ્વાસ મુક્યો હોય તો એને ક્યારેય તોડવો નહીં. કારણ કે એને માટે આખી દુનિયામાં આપણે જ એવા છીએ કે જે એનું કામ કરશે એવો એનો ભરોસો છે. પણ આજનાં જમાનામાં વિશ્વાસ કરવાલાયક વ્યક્તિ મળે એ જ મોટી વાત છે. જો આપણી ગણતરી આવામાં થાય તો આપણે ભાગ્યશાળી છીએ.
#શુભરાત્રિ