🌻 *જય ગુરુદેવ* 🌻
*ગુરુના ચરણા પુન્જે કૌઇ, હું ને મારુ મટી જાય દોઈ*
*ગુરુ ગુરુ જાપ મુખેથી બોલે તો અમર દ્વાર શૂન્યમા ખોલે*
કૅ અધિકારી શિષ્ય ગુરુને સંતોષી પોતાનાને ગુરૂચરણનિ પુંજા કરે છે તેના હું અને મારુ બનનૅ મટી જાય છે,વિલય પામે છે.
હું અને મારુ બનનૅ દુર થતા તેને મોહ માયાના બંધન માથી મુક્તિ મળૅ છે
હું અને મારુ દુર થયા પછી તેની વૃત્તિ વિરામ પામે છે
ચીત્ત એકાકાર બન્યા પછી તે પુરૂષ ગુરુ મંત્રનો જાપ પોતાના અંત:ઘટમા હોઠ જીભ હલાવ્યા વિના કરે તો અમર દ્વાર શૂન્યમા ખોલે છે
એટલે કે તેનો દશમો દ્વાર ખુલી જાય છે
ઍ દશમા દ્વારથી અમૃત ધારા વહિ રહી છે.તે અમૃતની પ્રાપ્તિ થવાથી તેના દરેક પ્રકારના વિકારિ અંકુરો નાશ પામે છે
તેને નિર્વિકારપણું પ્રાપ્ત થાય છે
( પુ.સવારામ બાપા )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻