આ દેહથી કોઈ અમર નથી પરંતુ એજ દેહથી અમર તત્વને પામી શકાય છે એટલે જયા લગી આત્મા તત્વ ચીન્હો નહીં ત્યાં લગી સાધના સર્વે જુઠી,,,, મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટી વુઠી,,,,,
સંતો કહે છે તમામ બાહ્ય ક્રિયાકાંડ વ્યર્થ છે, એ બધુ પેટ ભરવા તણા પ્રપંચ છે
એ છોડી મનુષ્ય તત્વનુ યથાર્થ દર્શન કરવુ જોઇયે નહીંતર રત્ન ચિંતામણિ જેવો જન્મ નકામો એળે જશે,,,,, એટલે સંતો એ મનુષ્ય દેહને અમરલોક પણ કહીયો છે,,,,,,
જય ગુરુ મહારાજ 🌸🙏🏾🌸