સાચું કહું તો બધી જ બિમારીના ડોક્ટર બનજો પણ હાર્ટ, દિલના ડોક્ટર ક્યારેય ન બનતા...દિલ દુઃખે, તૂટે કે ભાગીને ભુક્કો થઈ જશે પણ ફરીવાર એ ઈમાનદારી તો નહિ જ બતાવે..એ દિલને ડોક્ટર પણ નહિ જોડી શકે...લાગણી અને શબ્દો નામના આ બે શસ્ત્રો જ દિલને ચિરી નાખતાં હોય છે. દિલ પર ઘા કરવા માટે બીજા કોઈ શસ્ત્રોની જરૂરિયાત નથી પડતી.
#બિચારી_નકારાત્મકતા