માણસની અંદર જ પોતે કંઈ કરી શકવાની ક્ષમતા હોય ને તો તેને કોઈ સગાવાદ ની જરૂર નથી, પરંતુ આ સગાવાદ ના કારણે જ જે માણસ ખરેખર માં હકદાર છે તેને નુકસાન થાય છે , તેને આગળ વધવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, સગાવાદ એ આપણા સમાજે જ ઉભો કરેલો છે, એમાં હું અને તમે પણ આવી ગયા, પછી તે કોઈ પણ જગ્યાએ હોય , જ્યાં સુધી સંપૂર્ણ સમાજ આના વિશે પોતે કોઇ નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી આ પરંપરા આમ જ ચાલતી રહેશે, મારા મત મુજબ તો સરકારે સગાવાદ ને અટકાવવા માટે કડક કાનૂન લાવવાની જરૂર છે.
#સગાવાદ