Gujarati Quote in Religious by Jignasha Parmar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દયા

પ્રાર્થના અપરંપાર પ્રભુ અવગુણ મારા માફ કરોને મોરારી રે,.....

દયા ન જાણું ધર્મ ના જાણું અધર્મનો અધિકારી રે,

પાપી પૂરો જુઠા બોલો બહુ નીરખું પર નારી રે,......

સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા ભક્તો દુભવ્યા બહુ ભારી રે,.....

માત-પિતા બંનેને દુભવ્યા ગરીબ કો દિયો ગારી રે ,....

ભજન હોય ત્યા નિંદ્રા આવે પરનિંદા લાગે પ્યારી રે,....

મિથ્યા સુખમાં આનંદ માંણું બહુ કરું હોશિયારી રે,.....

સંસાર સાગર મોહ જળ ભરીયો ચૌડીશ ભરીયો ભારી રે,....

"દાસ" ગરીબ કી વિનંતી અબ તો લ્યો ઉગારી રે,....

~ cp

Gujarati Religious by Jignasha Parmar : 111537787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now