મોહન ની મોરલી વાગતા જ ગોપીઆે લલચાય છે.
મોહન ના રૂપ જોઈ જુવો તો ખરી રાધા મલકાય છે
હિડોળા ખાટ પર રાધા ને કૃષ્ણ ના બંન્ને ના મન મલકાય છે,, કૃષ્ણ ને રાધા ની રાસ થી આજ આ વૃંદાવન જગમગ થાય છે ,,અેટલે તો તેઆે રાધાકૃષ્ણ કહેવાય છે.
જય શ્રી રાધાકૃષ્ણ 🙏🙏😍
jumani bhagvati
#લલચાવવું