થીક છે,
ચાલો માન્યું કે, જીવન માં કોઈ કામ કરવા માટે #ઉત્સાહ હોવો જરુરી છે.. અથવા તો તે કામ #ઉત્સાહ પૂર્વક કરવું જોઈએ...
પણ, ક્યારેય અતિ #ઉત્સાહમાં આવીને પણ કોઈ કાર્ય ન કરવું જોઈએ, સંભવ છે તે કર્યામાં આપણે વિચારેલું હોય તેવું પરિણામ ન પણ આવે,
એટલે જ, જીવનમાં દરેક કામ #ઉત્સાહની સાથે સમજદારી પૂર્વક કરવામાં જ મઝા છે.... ભાવિન....
#ઉત્સાહી વ્યક્તિ જીવના દરેક કાર્ય માં સફળતા મેળવેજ છે.......