Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુષ્ટતા જન્મજાત હોતી નથી.એ કોઇ પર રાખેલ આશા ની બદલી માં નિરાશા પરિણામ છે.માણસ પોતાની દુનિયામાં , પોતે કરેલ દુષ્ટતા માટે સાચો હોય છે.
પણ આગળ જતાં એ જ માણસ પોતાની દુષ્ટતા માટે પછતાવો કરે છે કારણ કે એની દુષ્ટતા એ ઘણા નિર્દોષ લોકોનો ભોગ લીધો હોય છે.
કહે છે કે પારકી આશ સદા નીરાશ...પણ પછી આપણે ખુદ પર જ આશા રાખીએ છીએ અને એ પણ નિરાશા મા ફેરવાઈ ત્યારે આપણે ખુદ ને દંડ આપીયે છીએ.જે સારુ નથી.ભરોસો અને આશા બેય જુદા જુદા બળ છે.નિરાશા મળે ત્યારે દંડ આપવાની બદલે ભરોસો રાખવો સારો, કેમકે ત્યારે ખૂદ ને વિચારવાનો અવકાશ મળે છે કે આપણુ કયું કુત્ય સામાજીકતા ની વિરુદ્ધ હતુ અને કયા આપણે પરોપજીવી નુ વલણ રાખ્યું હતું.
#દુષ્ટ

Gujarati Thought by Jay Vora : 111483667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now