The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
થઈ છે કંઈક ધુળ એઠી આજે... રંગાયા છે કંઈક મુળ આજે. પાલવ સાચવ્યો જેણે પ્રિતમ કાજે... રંગાણી એવી કંઈક રાધાઓ આજે. ચડયો કોઈ રંગ આજ, તો પડદા તુટ્યા... હથેળી સિવાય પણ રેખાઓ સંધાય આજે. અંગ નિચોવાણા અને હૈયા તરબતર થયા... મનનાં કંઈ તાંતણા કંપાણા આજે. જાણ્યું નથી કોઇ ટાણા રંગાઈ જવાના.. તોય અર્જુન કેટલાય ગીતા મા સલવાણા આજે.
आयना अगर साफ ना हो देखना खुद को ज़हन साफ़ अगर न हो तो कहना मुझे गैरो मेे भी ज़बान साफ रहेगी तेरी खातिर अपने जब मुंह फ़िराले तो कहना मुझे यादों के साए तुझे आग़ोश में लेते रहेंगे सपनो के गलियारे में खो जाओ तो कहना मुझे पत्थरों से मारकर भी लोग मुस्कुराएंगे फूल मारकर कोई रोए तो कहना मुझे पेड़ तूफान को सह नहीं पाएंगे अगर तिनका बिखर जाए तो कहना मुझे जिंदगी में अभी तक थका भी नहीं अगर तू थक जाए तो कहना मुझे
तुम करो तो जज़्बात, हम करे तो खयालात हम मुड़े तो राहगीर, आप खोए तो सवालात मुस्कुराहट की कोई क़ीमत नहीं हे सुना था आप लम्हों का भी अब रखते हो हिसाब लकीरें भी हम मरोड़ देते गर आप थम जाते रास्ता छोड़कर अंधेरे गलियारों में मुड़े आप खुदा भी एक गुनाह की सजा दोहराता नहीं अलग होते होते अब अकेले पड़ गए आप संभाले बहुत बाग बगीचे हमने आपके लिए लेकिन फूलों में से कांटे ही चुनते हैं आप चलना दस्तूर हे और हम तो नसीब के मारे हैं हाथ छुटने को रिश्तों की मौत समझते हो आप
*Excellent Quotes by Zaverchand Meghani* *ધીમે ધીમે વૃદ્ધિ પામી, તું વૃધ્ધ થા..,* *કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા....!!!* *સ્નાન હો ઘરમાં કે પછી, હો ગંગા તટે....,* *છે શરત એક જ - કે તું, ભીતરથી શુધ્ધ થા..!!!* *પાણીથી ન્હાય તે "કપડાં" બદલી શકે છે,* *પણ પરસેવે ન્હાય તે "કિસ્મત" બદલી શકે છે.* *પ્રભુ એટલું આપજો, શોધવું પણ ના પડે,* *સંતાડવું પણ ના પડે..!!!* *વિચાર ગમે તેટલો સુંદર હોય તે..,* *આચાર વિના નકામો છે..!!!* *પ્રભુ, હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ.?* *આંખ મીચું.....ને બસ પાંપણ સુધી આવ..!!!* *ઝવેરચંદ મેઘાણી* 🙏🙏🙏
जो हे वो तो हमेशा से ही हे और रहेगा ही । तू अपने कर्म से चूकता क्यों हे साथी मेरे ।। उपकारों और वचनों के तले खुदको मार मत । खुद को संभालने से डरता क्यों है साथी मेरे।। जो तेरा आज हे वो तेरा कल भी क्यों होगा । क्या अगले पल का भरोसा है तुझे साथी मेरे ।। तू नहीं चलेगा तो चल देगी राहें, यकीन कर। रोज सांस लेना भी कर्म है, चल साथी मेरे ।। क्या हे तेरा जो छोड़ रहा हे तू , देख ले जरा । तू ही ना हुआ तेरा तो क्या हे जान साथी मेरे।। मेरा कहा सिर्फ मेरा नहीं हे , ये प्रकृति ही है। मुझे देख के तू खुद को पाएगा साथी मेरे ।। जो आया हे वो तो जायेगा ही फ़ानी दुनिया से । तू नहीं तो इसे काल मिटा देगा साथी मेरे ।। यह पल ही तेरा हे तू ही इसका स्वामी बन जा । जुगनू का वजूद सिर्फ पोखरों में है साथी मेरे।। क्यों समंदर और किनारे की सोचता हे तू । तेरा साक्षी तेरा खुद का मांझी हे साथी मेरे।। आखिर में तू आजाद हे तेरा सब करने को । जिंदा रहना बस यही काफी है साथी मेरे।। कौन हुआ हे तेरा ,जो सबकी खैर करता है। नहीं कोई रुकेगा जब तू नहीं होगा साथी मेरे।। मुक्त होने की रंजिश ही क्यों रखना मेरे दोस्त । स्वमान और अपमान ही ज़ंजीरें है साथी मेरे।। यकीन करना कर्म पर विश्वास है श्रद्धा नहीं । कर्म को धर्म से जोड़,लालसा तोड़ साथी मेरे।। सबको छोड़, मेरा कहा तू करता जा इसी पल । में जिम्मेदार हु , नहीं पछताएगा साथी मेरे ।।
लोग आयना बदल लिए है या तो ताल्लुक । हर जिंदा जगह तू ही नजर आता है।। कहते हे कि तेरा वजूद किताबों से परे नहीं। लफ्जों में शायद वो अपने कोे नाप जाते हैं।। जंजीर लोहे की हो या सोने की , जिंदा रहने को उसे हिलाना जरूरी हैं। कितनी भी पुरानी राख हो , अंगार नजर में आना जरूरी हैं ll
तेरे करीब आते आते खुद से मिल गए । रास्ते चुनते चुनते कारवां बदल लिए ।। दिल की दुआ कामिल हो तेरे आसमा में। बादल मेरे घर पर बारिश करने लगे।। लोग कहते हैं खुदा बहुत दूर है हमसे । छूकर आपको उसे महसूस करने लगे।। नजर जुकी तो फ़िज़ा ने करवट ली । नजर उठाकर शायरी को पलटने लगे ।। मिले गर हम तो नमक पानी का मेल होगा । गुफ्तगू को ,न तुम बचोगे और न हम बचेंगे।। हथेली में आप ना सही,जान के करीब हो । तिशनगी मेरी आप , आप ही हबीब हो।। प्यार करने से ज्यादा हो जाना जरूरी हैं। रेगिस्तान में मृगतृष्णा रखना जरूरी हैं।। समय से आगे और ज़हन के पीछे छिपा है । महबूब है मेरा , मेरी शख्शियत का आयना है।।
कुछ बातें लाज़मी हैं, कहा ठहरना है जान लो । कुछ मुस्कान जरूरी है, कहा मना ना हैे जान लो कुछ कहेंगे, बहुत कुछ सुनेंगे बहुत जताएंगे भी कहा चादर मेली छोड़ देनी है ये जान लो कल था, कल भी होगा , रिश्ता हैं पत्थर नहीं किस मोड़ पे गली बना लेना हे , जान लो कब तलक कोई उंगली थामेगा आपकी यहां छोड़ना जरूरी हैं उसे आखिर गले लगाने को बातें और ज़माने तो हर पन्नो में बदलते रहेंगे हर किताब के लिए आसमां बनाके रख लो रिश्तों की दूरी और रिश्तों में दूरी , फर्क है मांजी और साथी की परते संभालकर रखो
જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, સ્વપના જેવો આ સંસાર, તોરિ રાણી કરે છે પોકાર, આવોને જેસલરાય, પ્રેમથકી આપણ મળિયેં, પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ્ગુરુને ધાર, જાવુ ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર. ગુરુનાં જ્ઞાનનો નહીં પાર, ભગતી ખેલ ખાંડાની ધાર; નુગરા શું જાણે સંસાર, એનો એળે ગ્યો અવતાર. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ; જ્યાં નામનો વિશ્વાસ, દીનનો નાથ પૂરે આશ. નિત નિત નાવાને જાય, કોયલ ઉજળી નવ થાય; માવઠાને મેઘે કણ નવ થાય, ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય. દેખાદેખી કરવાને જાય, આતમા દીવડિયો દરશાય; કૂડિયા કૂવે પડવા જાય, મૂરખા મુડિયો ગુમાય. ભેદુ વિના ભેળાં ન થાય, એ તો અધુરિયાં કહેવાય; એને કાંય નૂર ન વરસાય, એનાં કલ્યાણ કેમ કરી થાય. છીપું સમુદરમાં થાય, એની સફળ કમાઇ. સ્વાતીના મેહુલા વરસાય, ત્યાં તો સાચાં મોતી થાય. હીરા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાય; ફૂટે ફટકિયાં કે’વાય, ખરાની ખરે ખબરૂં થાય. ચંદા સુરજનો ઉજાશ, નવલખ તારા એને પાસ, પવન પાણીનો પરકાશ, ચૌદ ભુવન તેની આશ. સવાલાખ કોથળિયો બંધાય, પૂરા ગાંધીડા કહેવાય ; એવા સંત વિરલા થાય, હીરા માણુક ત્યા વેરાય. એના ધરમેં દશ અવતાર, પાંચ સાત નવ બાર; કરોડાં તેતરીસા તાર, રૂષિ અઠ્યાશી હજાર. સતયુગ *રત્નાવર પ્રહલાદ, ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય; દ્વાપર દ્રુપદી ધર્મરાય, કલિયુગ વિંધ્યા ને બળિરાય. પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ, પ્રેમનો જોતનો પ્રકાશ; તોરિ રાણી જાણો તે અંબાર, સાહેબો પૂરે આપણી આશ. સતની માંડવી બંધાય, પ્રેમના પડદા રચાય; જતિ સતી તિહાં ભેળા થાય, તિહાં નૂરને પરસાય. હેતે હરિ ગુણ ગાય, પ્રેમે ગુરુ પૂજા થાય ; કોરી પાવરીએ વરતાય, ચાર જુગની વાણી તોરલી ગાય—
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser