દેશમાં હાલ સ્કુલ અને કૉલેજ ખોલવા મૂંઝવણ ચાલી રહી છે.વિદ્યાર્થી માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પણ શું બધા વિદ્યાર્થી
પાસે સ્માર્ટફોન છે ? ,શું બધા વિદ્યાર્થી ઇન્ટરનેટ છે?
એ પણ વિચારવા જેવું છે. જુના વિદ્યાર્થીઓ ની પરીક્ષા નું પણ આયોજન કરવાનું વિચાર્યું છે. પણ
શું કોર્સ સંપૂર્ણપણે પુરા થયાં છે ?, શું ખાલી પરીક્ષા અને માર્ક માટે જ વિદ્યાર્થી ને ભણવામાં આવે છે ?
વિદ્યાર્થી નોલેજ માટે નહીં ? શું માર્કશીટ પર જ તેનું ભવિષ્ય છે ? ?( આ સરકાર વિરુદ્ધ માટે નથી પણ
વિદ્યાર્થીઓ વિચાર માટે છે .)