એક વાર એક યુવાન કંઈક સરકારી કામ માટે જાય છે.યુવાન ખુબ ભણેલ અને દેખાવડો તે ઓફીસ ની બહાર ખુરશી પર બેસે છે થોડા સમય પછી ત્યાં ખૂબ ભીડ થવા લાગી એવામાં ગામડાના અભણ દાદા ત્યાં આવીને ઊભા રહે છે પેલા યુવાને તેની સામે જોયું તે ખૂબ થાકેલા હતા આગળ ખૂબ મોટી લાઈન હતી તો પણ યુવાન ખુરશી પર થી ઉભો ન થયો પેલા દાદા થાકીને નીચે બેસી ગયાં કહેવાનો અર્થ એ છે કે તમે ગમે તેટલા ભણેલાં હોય પણ જો તમારામાં વિવેક ન હોય તો ભણેલા હોવા છતાં અભણ જ કહેવાય.
#વિવેકી