હાથણી અને તેના બાળક નો છેલ્લો સંવાદ:
બાળક:
માં, મારે પણ જોવું છે જીવન આ ધરતી પર.
માતા:
શા માટે આવવું છે બાળ તારે ધરતી પર?
જ્યારે વિશ્વાસ જ નથી કોઈ મનુષ્ય પર.
આ ધરતી પર નથી કરવાની તારે ક્રિડા,
ડર છે મને કે ફરી આપશે તને કોઈ પીડા.
શું આ જ છે માણસાઈ?
જ્યાં માણસ બન્યો કસાઈ!!!‘
- ખ્યાતિ પંચાલ.