Prem_222:
આગળ વધતાં વધતાં આપણે એટલા બધા આગળ નીકાળી ગ્યા હતા કે ભગવાને આપણને પાછા વળવા કોરોના ને મોકલવો પડ્યો.
વાતાવરણ બગાડાયું, રોડ રસ્તા બગડયા, હવા બગાડી, નદી નાળા તળાવ બગડયા, આકાશ ને પાતાળ પણ બગડયા, બાકી માં રહી ગ્યુ હતું તો માણસએ માણસ ને પણ બગાડયો, પ્રક્રુતિ વિરુદ્ધ ના કામો કરી ને આખી પૃથ્વી બગાડી ને પાછો કહે છે કે મારો શું વાંક હતો... 🙏🙏🙏
#આગળ