Quotes by Khushi Trivedi in Bitesapp read free

Khushi Trivedi

Khushi Trivedi

@khushikhushi.501747
(113)

Jai Shree Krishna 🌺🙏🌺

epost thumb

दोस्त ऐसा रखो जो तुम्हारी कमियों को नहीं, खूबियों को निखारे.
written by : Khushi Trivedi

Please See my latest video on YouTube do not forget to like it. https://youtu.be/iZIVRMYT8uA

Channel Name : Khushi Dailies

Mari lakhel poem YouTube par

https://youtu.be/X5vcdMHYaCM

Navratri Special Video
This is my channel: Khushi Dailies

https://youtu.be/l61oXPBtIYM

Like share comment & subscribe my channel 🙏🙏

જીવન માં કોઇ પણ ભેદભાવ વિના શિક્ષા આપરનાર અને મને સાચો રસ્તો બતાવનાર અને દરેક સમયે મારો સાથ અને મારા પર વિશ્વાસ રાખનાર મારા ગુરુ ને નમન કરું છુ.🙏🙏અને ભગવાન નો ખુબ આભાર જેને મને આટલા સારા માં બાપ અને જીવનસાથી નો સાથ આપ્યો.🙏🙏💐🌹🌹
Happy Teacher's day.

Read More

નમસ્તે દોસ્તો ,
હમણા ઘણા દોસ્તો સંદેશ મોકલી યાદ કરતાં હોય છે અને પૂછે છે કે હમણા કેમ નથી લખતા આટલો પ્રેમ માતૃભારતી પર મારા લખાણ ને આપવા માટે બધા નો ખૂબ ખૂબ આભાર
પણ હમણાં જોબ અને ઘણા અંગત કામ માટે લખી નથી શકાતુ થોડા દિવસમાં મારા લખાણ ને તમારા સામે પ્રસ્તુત કરીશ, મોટો આભાર માતૃભારતીનો જેને મારી આટલી ઓળખાણ બનાવાનો મોકો આપ્યો🙏🙏💐🌹

Read More

Ganpati Bappa Special video

My YouTube channel Khushi Dailies
Please See my latest video on YouTube do not forget to like it.
https://youtu.be/ra-00q1ZYLc

જીવનમાં મનુષ્ય શારીરિક માંદુ પડે એના કરતાં માનસિક માંદુ વઘારે પડે છે એટલાં માટે સાજા થવા માટે મનોબળ મજબૂત બનાવો.
#સાજા -થાઓ

Read More

તમારો હાથ મારા હાથમાં
ના ડર લાગે સાથમાં
ના કોઈ ચિંતા સતાવે મને
જયારે તમે મારો સાથ નિભાવો છો

કોઈ શું વિચારે છે તે મહત્વનું નથી
નથી પરવાહ મને કોઈની
તમારા માટે બધાથી લડીશ
સાત જન્મો સાથ નિભાવીશ

તમે જ મને સમજી શક્યા
તમે જ મને જાણી શકયા
કોઈ પરવાહ કરે નો કરે
પણ તમારો સાથ સાત જન્મો નો જોઈ

દરેક મુશ્કેલીમાં તમારો સાથ જોઈ
જયારથી તમને જીવનસાથી બનાવ્યા
ખુશ છું મને જો તમે મળી ગયા
તમને મેળવી જીંદગી જો સવર ગઈ

વિચારું છું હું,

તમે નો હોત તો આ પગલી નું શું થાત?
શાયદ મારું જીવન અધુરું હોત
તમારો જે વિશ્વાસ મારા પર છે
એને કયારેય ટુટવા નહિ દઈશ
મરણ સુધી તમારો સાથ નિભાવીશ

Read More