દીવો માટીનો છે કે સોના-ચાંદીનો એ મહત્વનું નથી
પણ એ પ્રકાશ કેટલો આપી રહ્યો છે એ મહત્વ પૂર્ણ છે
એ જ રીતે જીવનમાં કોઈ દોસ્ત અથવા સંબંધીઓ ગરીબ કે અમીર અથવા વડીલો હોય કે ઉંમરમાં નાના હોય એ મહત્વનું
નથી પણ કોણ મુસીબતોમાં સાથરૂપી પ્રકાશ લાવે છે એ મહત્વનું છે.
#પ્રકાશ