Gujarati Quote in Blog by parth

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તમારી સફળતા જ તમારી સુંદરતા છે."

સફળતાનો એક જ "મંત્ર" છે જે આદિ છે અનાદિ છે એ છે "પવિત્રતા" ગમે તેવા સંજોગોમાં પોતાની પવિત્રતા ના ગુમાવી જોઈએ... means ચારિત્ર્ય જેટલું બળવાન અંતરની શુદ્ધતા જેટલી વધારે એટલી સફળતાનો આધાર રહે છે... ક્યારેક લોકો કહેતા હોય છે મેં આટઆટલી મહેનત કરી એટલો મથ્યો પણ કાંઈ જ હાથ ના લાગ્યું... ગમે તેવો લાયક માણસ હશે એના ગુણો થી કે એ લાયક છે સફળતાને પણ અંદર ક્યાંક કચરો હશે તો એ નિષ્ફળ જશે અથવા જોઈએ તેટલી સફળતા નહીં મળે.... અંદર કચરો હશે તો ક્યારેય એ સુગંધ આત્માની નહીં આવે અંદરનો મ્હાયલો ચોખ્ખો હશે તો આપોઆપ દુનિયા એ સુગંધને શોધતી આવશે... માણસ જેવો હોય છે તેની આસપાસનું વાતાવરણ કયો કે એક ora કયો તે ઓળખાય આવે છે...

Gujarati Blog by parth : 111434466
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now