દિલ એટલે રદય , સરીરનો એવો મહત્વનો ભાગ જેના દ્વારા જીવન શક્ય નથી, તે જન્મથી મૃત્યું સુધી યુવાનજ રહે છે એટલેકે કોમલ અને મુલાયમ રહે છે, તે ફેફસા દ્વારા હવા લઈ ધમનીઓમાં હવા ભરી શરીર રુપી યંત્ર ને ચાલું રાખે છે, અને તે દ્વારા માનવ હોય કે પશું પક્ષી દરેકના શરીર યંત્ર ચાલું રાખે છે, એક વાર રદયમાં ખરાબી આવી અને ધડકતું અટકે કે ધીમી ગતી થાય છે'તો તેને હાર્ટ એટેક ગુજરાતીમાં દીલ નો દોરો પડયો કહેવાય છે.જો તાત્કાલીક સારવાર મળે તો રદયને ફરી રેગ્યુલર ધડકતું કરી શકાય છે, પણ જો બંધ પડી જાય તો બીજીવાર ચાલુ થતું નથી, એટલેકે રદયના ધડકવાની ક્રીયા જીવન ભર ચાલનારી નીરંતર નોન સ્ટોપ પ્રક્રીયા છે.જો તે બંધ થયું તો શરીર રુપી યંત્ર પણ બંધ જેને મૃત્યું કહેવાય છે, રદય શરીર નો આટલો મહત્વ પૃણ ભાગ હોવા છતા લોકો દીમાગને મનુષ્ય પ્રાણીનો મુખ્ય ભાગ કહે છે..જો રદય ના ધબકે તો ખેલ ખતમ...આટલો મહત્વનો ભાગ હોવા છતા લોકો તેને સાચવતા નથી, જે તે પાછળ દીવાનું કરી જીવ જોખમમાં નાખે છે, સદાય જવાન રહેનાર રદય માં તીરાડ પડાવે છે,પરીણામે રદયમાં પીડા થાય છે , જે પીડાની સારવાર થતી નથી કારણકે તે શરીરના અંદરના ભાગમાં હોય છે તેને સ્પર્શી પણ શકાતું નથી, ફક્ત મહેશુશ કરી શકાય છે..તો કહો લોકો લાયકાત વીનાની ચીજ વસ્તું કે જેને આપણા રદયની કીમત ના હોય તેવી વ્યક્તી પાછળ રદય અને આપણા શરીરને જોખમમાં નાખવાનો કોઈ મતલબ ખરો...પણ ના સુધરે, ગમેતેમ સમજાવો તોય લોકો ના સુધરે...જેને આપણી કદર ના હોય તે પાછળ ધેલા થાય અને જીવન બરબાદ કરે.અરે રદયમા જીવ રુપે પરમાત્મા વસે છે, તમે રદયને પરેશાન કરશો મુશ્કેલીમા નાખશો તો અંદર બેઠેલ આત્મા અકળાય કે નહી, પછી કાય ગમે, જીવવું મુશ્કેલ લાગે, કયાય ચેન પડે? તોય તમે દોશ બીજાને આપો'
સમજો આ રીતે કોઈ નહી સમજાવે,
હવે અમે આવી સાચી હકીકત ની વાત આટલી શરળ ભાષામાં સમજાવીએ એટલે અમે ગાડા..હે રામ આ બધા ને કેમ સમજાવવા
hemantraaj
#દિલ