#ભવ્ય
=====÷÷÷÷====÷÷÷÷😂😂😂====
ભવ્યતા ગુણ અને સમૃદ્ધિ લક્ષી છે, ચારિત્ર્ય ઘડતર નું
પરિણામ ભવ્યતા છે. કર્મ નિષ્કામ નિર્લેપભાવ અને
સહિષ્ણુતા ભવ્યતા ના પોષક છે.
ગુણો નું ગુણો પ્રવર્તવુ એ સ્વભાવિક છે, દરેક ભવ્ય યુગોનુ નિર્માણ ગુણો ના સામર્થ્ય દ્વારા જ થાય છે અને થતું
રહેશે.
ભવ્યાતિભવ્ય લાલસા નું ચિંતન અને પુરુષાર્થ વડે ધર્મ રૂપ આચરણ કરી ભવ્યતા મેળવી શકાય છે.
ભવ્યતા એ સામર્થ્ય ની ધોતક છે, જેઓ નીતિમાન આને
ધર્મ અનુરાગી છે, સદગુણો થી સજ્જ છે, ત્યાં જ ભવ્યતા શોભાયમાન થાય છે.
=====😂😂😂======😂😂😂=====