Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Diwaliben thakarshi bhai Chatritable trust help hungery people's
ધણાના ફોન આવે છે,અમે ભૂખ્યા છીએ,અમે જમ્યા નથી,અથવા અમને જમવાનું મળતું નથી, તો તેવા લોકો માટે નીચે જણાવેલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવેલછે, તેમજ વડિલોને માટે અમારા સ્વયંમસેવકો ધેર જઈ ટિફીન પહોચાડશે,તે માટે અમારો નમ્ર પ્રયાસ છે, સ્થળ માધવ રેસ્ટોરન્ટ ,પંડોળ, વેડરોડ સમય:- 10 થી 2 સાંજે 6 થી 9-30 કતારગામ આશ્રમ પાસે,પર્વત પાટીયા મામાદેવ નું મંદિર, તેમજ ડીંડોલી વિસ્તારમાં જમવાની વ્યવસ્થા કરવામા આવેલ છે,તેમજ અડાજણ અને પાલ વિસ્તારમાં
ફુડ પેકેટ અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સંપર્ક :- ( દિવાલીબેન ઠાકરશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ,દિલ્હીગેટ સુરત ના પ્રમુખ શાંતીભાઈ કાકઙીયા મો,નં 80002 05005) નમામીબેન પંડયા મો નં 8160396541

Gujarati Thought by Chirag Vora : 111380000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now