# એક વિચાર
21 દિવસ ના કરફ્યુ નો હોહાકર થઈ ગયો..📣
કોરોના ના સંક્રમણ નો હવે થોડો નાશ થઈ ગયો...🚫આ
પાડજો નિયમ મનમાં શ્રદ્ધા🙏 રાખીને મિત્રો...
આજે કળયુગ થોડોક હવે સતયુગ થઈ ગયો...😊
સરકાર ના નિર્ણય ⚖ ને ગાળો ના આપી
સાવચેતી🚰 ના પગલાં ભરજો
દોડતી🌎 જિંદગીમાં જે ના જોઈ શક્યા ઘરને
એ બધા જ સંસ્મરણો🤗 ને આવરી લેજો😁🤗
- કવિ શાહ✍🏻